નમસ્કાર,
કોરોના મહામારી ના સમયમાં જ્યારે આપણી શાળાઓ કાલથી શરૂ થવાની છે તેવા સમયે વિદ્યાર્થીઓને S.O.P ની ગાઇડલાઇન પ્રમાણે વર્ગમાં અને શાળામાં સચિત્ર માહિતી આપવા માટે આ પોસ્ટર્સ બનાવ્યા છે.
આપ જોઈ શકો છો તેમ પીડીએફમાં વિદ્યાર્થીઓને રમૂજ થાય તેવા નાના બાળકોના ચહેરા માસ્ક સાથે ઉપયોગમાં લીધા છે.S.O.P ની ગાઇડ લાઇનની મોટાભાગની સૂચનાઓ આ ચિત્રોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
આ પીડીએફ ડાઉનલોડ કરવા નીચે આપેલા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો.
No comments:
Post a Comment