Showing posts with label social science. Show all posts
Showing posts with label social science. Show all posts

Wednesday, September 18, 2019

ભોલુની અજાયબ દુનિયા 😊😊😊😊😊😊

નમસ્કાર,
કોઈ નવી પ્રવૃત્તિ દ્વારા ભણવામાં વિધાર્થીઓને હંમેશાં મજા આવે. અને હું જાતે કરું જાતે શીખું. ના સિધ્ધાંત ઉપર આધારિત આ પ્રવૃત્તિ વિધાર્થીઓને કાર્યરત રાખવામાં ખૂબ ઉપયોગી છે.

Monday, September 16, 2019

પૃથ્વીનું પરિભ્રમણ.. 😊😊😊😊

નમસ્તે,

 પૃથ્વીનું પરિભ્રમણ સમજાવતી મજાની પ્રવૃત્તિ અહીં રજૂ કરવામાં મને ખૂબ આનંદ થાય છે.

Solar system... સૂર્ય મંડળ અને તેના સભ્યો...

નમસ્તે,
         સૂયૅ મંડળ અને તેના સભ્યોની સમજ આપવામાં ખૂબ ઉપયોગી પ્રવૃત્તિ અહીં રજૂ કરતાં મને ખૂબ આનંદ થાય છે.

Wednesday, September 11, 2019

સામાજિક વિજ્ઞાનના વિષય માટે ખૂબ ઉપયોગી પ્રવૃત્તિ.....

નમસ્તે,
       આપ સૌ જાણો જ છો કે  વિધાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રનો સંકલ્પ સમજવામાં મુશ્કેલી પડે છે.
        આ મુશ્કેલીના હલ સ્વરુપે મેં આ  પ્રવૃત્તિનું નિર્માણ કર્યું છે.

Comments System

Disqus Shortname