શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Wednesday, September 11, 2019

સામાજિક વિજ્ઞાનના વિષય માટે ખૂબ ઉપયોગી પ્રવૃત્તિ.....

નમસ્તે,
       આપ સૌ જાણો જ છો કે  વિધાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રનો સંકલ્પ સમજવામાં મુશ્કેલી પડે છે.
        આ મુશ્કેલીના હલ સ્વરુપે મેં આ  પ્રવૃત્તિનું નિર્માણ કર્યું છે.



આ પ્રવૃત્તિ અમે અમારા વગૅમાં કરેલી છે અને આ પ્રવૃત્તિનો ઉપયોગ કરી મેં વિધાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રનો સંકલ્પ સમજવામાં મદદ કરી... પરિણામે વિધાર્થીઓ આ સંકલ્પના સમજવામાં સફળ રહ્યા.  અહીં આપની સાથે આ પ્રવૃત્તિ શેર કરતાં ખૂબ આનંદ અનુભવું છું. આપ આની પ્રિન્ટ લઈ બાળકો સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકો છો. આ પ્રવૃત્તિનો વિડિયો અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને આ પ્રવૃત્તિની pdf download કરવા માટે આપ નીચે આપેલા બટન ઉપર ક્લિક કરીને પ્રવૃત્તિ Download  કરી શકો છો. 

No comments:

Post a Comment

Comments System

Disqus Shortname