શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Thursday, September 5, 2019

Types of sentences

Hello
હું આ નવી પ્રવૃત્તિ આપ સૌની સાથે શેર કરવા માટે ખૂબ  ઉત્સાહી છું.  આપ પણ આપના વગૅમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકો છો.... 
 અને એ માટે મેં  આ વાક્યના પ્રકાર શીખવવાની મજાની પ્રવૃત્તિ અહીં રજૂ કરી છે...  જો  આપને આ પ્રકારની પ્રવૃત્તિ ગમે છે તો Please comment box માં આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો.  
આપ આ પ્રવૃત્તિની print લઈ બાળકો સાથે આ પ્રવૃત્તિનો ઉપયોગ કરી શકો છો.  
  આ પ્રવૃત્તિના કોઈ પણ ભાગનો વ્યવસાયિક ઉપયોગ ન કરશો.. 
 આ પ્રવૃત્તિ ફક્ત વગૅમાં ઉપયોગ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.  
 જો આપ આ પ્રવૃત્તિનો ઉપયોગ કરો છો તો પ્રવૃત્તિના સજૅકને શ્રેય જરુરથી આપશો.





આપ download બટન ક્લિક કરી આ પ્રવૃત્તિ ઉપયોગમાં લઈ શકો છો. આ પ્રવૃત્તિનો વિડિયો અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. આપેલ લિંક પર ક્લિક કરીને આપ વિડિયો જોઈ શકો છો. 



1 comment:

Comments System

Disqus Shortname