શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Wednesday, September 18, 2019

ભોલુની અજાયબ દુનિયા 😊😊😊😊😊😊

નમસ્કાર,
કોઈ નવી પ્રવૃત્તિ દ્વારા ભણવામાં વિધાર્થીઓને હંમેશાં મજા આવે. અને હું જાતે કરું જાતે શીખું. ના સિધ્ધાંત ઉપર આધારિત આ પ્રવૃત્તિ વિધાર્થીઓને કાર્યરત રાખવામાં ખૂબ ઉપયોગી છે.



વિધાર્થીઓને ચિત્ર જોઈને કોઈ પણ વિષયની સમજ ખૂબ સારી રીતે મેળવી શકે છે. આ પ્રવૃત્તિનો ઉપયોગ આ ધોરણ 3,4,5 માં મારી આસપાસ, સૌની આસપાસ વગેરે જેવા વિષયો સાથે સુસંગત કરી ઉપયોગ કરી શકો.
વિધાર્થીઓને પ્રાણીઓ અને તેમના રહેઠાણો વિષે અહીં સચિત્ર સમજ આપી છે. આપેલ લિંક પર ક્લિક કરો અને પ્રિન્ટ લઈ બાળકો સાથે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકો છો.

આ પ્રવૃત્તિનો વિડિયો અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે.

No comments:

Post a Comment

Comments System

Disqus Shortname