શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Saturday, February 15, 2020

Fun with Wh questions....

અંગ્રેજી ભાષામાં પ્રશ્નાર્થ શબ્દો..WH questions શીખવા માટે આ એક અનોખો પ્રયાસ છે.
આપ ના વર્ગમાં વિદ્યાર્થીઓને તેમની નોટબુકમાં પ્રશ્નાર્થ શબ્દોને પ્રોજેક્ટ કાર્ય ની જેમ શીખવી શકો છો. આ pdf નો ઉપયોગ સમજવા માટે આપ નીચે આપેલી લિંક પર ક્લિક કરી... અમારી youtube ચેનલ પર નો વિડીયો જોઈ ઉપયોગ સમજી શકો છો.



નીચે આપેલી લિંક પર ક્લિક કરી આ પીડીએફ નો ઉપયોગ ની માહિતી મેળવી શકો છો.
આ એક્ટિવિટી ની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે આપ નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરી શકો છો અને આપ ના વર્ગમાં આ પ્રવૃત્તિ નો ઉપયોગ કરી શકો છો. Have fun teaching 💐💐💐💐




No comments:

Post a Comment

Comments System

Disqus Shortname