નમસ્કાર,
ખૂબ જ મજાની વાત કરું.... તમારું ઘણું બધું બર્ડન ઓછું કરવા માટે મેં અંગ્રેજી ભાષાનું આ પુસ્તક બનાવ્યું છે.
હા આ પુસ્તકની મદદથી આપ આપના વગૅના વિદ્યાર્થીઓ ને અંગ્રેજી ભાષાના મુળાક્ષરોની ઓળખ ખૂબ સારી રીતે કરાવી શકશો. આ પુસ્તક દ્વારા બાળકોને રમતા રમતા અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ વધારવા માટે મદદ કરી શકાય છે.
આપ જોઈ શકો છો કે આ પુસ્તકમાં અક્ષરને ક્યાં થી લખવાની શરૂઆત કરવી તે માટે ⭐ અને એરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી એ અક્ષર શોધે છે.. અને નીચે આપેલા ચિત્રો દ્વારા એ વધુ ને વધુ શબ્દો સમજ તો થાય છે.... વધુ જાણકારી માટે આપ અમારી YouTube channel પર જઈ વિડીયો જોઈ શકો છો...
આ પુસ્તક ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો....
Enjoy the rest... Have fun teaching 💐💐💐💐
No comments:
Post a Comment