ધોરણ 5 પાઠ 9 ભૂલની સજા
આ પાઠમાં આપણે રચનાત્મક મૂલ્યાંકન માં થી તાર્કિક ચિંતન ટોપીક પર એક પ્રોજેક્ટ બનાવાના છીએ. આ પ્રોજેક્ટનો હેતુ વિદ્યાર્થીઓ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન ના જીવન ની માહિતી મેળવી શકે એ માટેનો છે. વિદ્યાર્થીઓ આ પાઠ વાંચી આ આર્ટીકલ સાથેની pdf માં અબ્રાહમ લિંકન વિશે ની માહિતી ભરે અને કાર્ય કરણ સંબંધ તારવી પ્રશ્નોના જવાબ આપે તે માટે આ પ્રવૃત્તિ નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ ખૂબ જ સરળ છે વિદ્યાર્થીઓ અબ્રાહમ લિંકનના ચિત્ર માં રંગ કામ કરી શકે છે અને એમના જીવનની માહિતીને તારવી પ્રોજેક્ટ માં લખી શકે છે. આપ સરળતાથી આ પ્રવૃત્તિ વર્ગના દરેક વિદ્યાર્થીને કરાવી શકો છો. નીચે આપેલી લીંક ઉપર સબ્સ્ક્રાઇબ કરો અને ડાઉનલોડ બટન પર ક્લિક કરી આ પીડીએફ ને આપ ડાઉનલોડ કરી શકો છો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ અબ્રાહમ લિંકન વિષય ઝીણવટપૂર્વક અભ્યાસ કરી શકે છે અને પાઠમાં આવતી વિગતોનું તારણ કરી શકે છે....
આપેલી pdf ને નંબરમાં કાપી ભેગી કરવી. આનાથી એક ફિલપબુક જેવી રચના તૈયાર થશે. ત્યારબાદ આપેલી જગ્યામાં વિદ્યાર્થીઓ પાસે માગેલી માહિતી ભરાવવી. આપનો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે. આ જ રીતની અવનવી માહિતી સભર પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ માટે આપ અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા બ્લોગ ને સબ્સ્ક્રાઇબ કરી અવનવી માહિતી ડાઉનલોડ કરી આપ ના વર્ગમાં બાળકો સાથે પ્રોજેક્ટ બનાવો. Have fun teaching 💐💐💐💐💐
No comments:
Post a Comment