શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Saturday, January 11, 2020

અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓને ભૂતકાળના રૂપો શીખવા માટે મદદરૂપ થાય તેવી આ એક પહેલ છે. વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યે વધુ ને વધુ લગાવ ઉત્પન્ન થાય અને
વિદ્યાર્થીઓ રસપૂર્વક અંગ્રેજી ભાષા શીખતા થાય તે માટે આ ગેમમાં નિર્માણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ રમત દ્વારા ખૂબ જલ્દી શીખી જાય છે. ભૂતકાળના રૂપો શીખવવા માટે મેં બે ગેમ બનાવી છે. પહેલી ગેમનું નામ છે where is my pair???🥺🥺🥺🥺🥺🥺
   
આ ગેમ રમવા માટે આપણી જરૂર પડશે verb, ના મૂળરૂપો અને ભૂતકાળના રૂપો ના કાર્ડની.....
કાર્ડ ની પીડીએફ ડાઉનલોડ કર્યા બાદ તેને કાપી લઈ મૂળ રૂપો અને ભૂતકાળના રૂપો ને અલગ અલગ રાખવા.
બીજી ગેમ નું નામ છે.... The more you pair the more you win 🏆🏆🏆🏆🏆
આ બંને ગેમ્સ ખરેખર મજાની ગેમ્સ છે વિદ્યાર્થીઓ રમત દ્વારા ભૂતકાળના રૂપો શીખી શકે છે આ ગેમની પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપ નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકો છો.

No comments:

Post a Comment

Comments System

Disqus Shortname