શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Monday, November 25, 2019

વાંચન અભિયાન અંતર્ગત.... ઉપયોગી સાહિત્ય


નમસ્કાર
રાજ્યભરમાં શરૂ થઈ રહેલા વાંચન અભિયાન કાર્યક્રમને વધુ સાર્થક બનાવવા માટે અને બાળકોને ઊંડાણપૂર્વક અર્થગ્રહણ શીખવવા માટે આ સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપ ના વર્ગમાં આ પ્રવૃત્તિઓ નો ઉપયોગ કરી આપના વિદ્યાર્થીઓને અર્થગ્રહણ માટે એક સુંદર તક પૂરી પાડી શકો તેમ છો.




આ પુસ્તિકા મારો એક પ્રયાસ છે. આ પ્રવૃત્તિનો વિડીયો અમારી youtube ચેનલ ઉપર જોઈ આપ ના વર્ગમાં આ પુસ્તકનો ઉપયોગ કરી શકો છો. આ પુસ્તિકા ને ખૂબ જ વૈજ્ઞાનિક ઢબથી બનાવવામાં આવી છે. વાંચન માટે જરૂરી ઝડપ વિકસાવવા માટે આ પુસ્તિકા ખૂબ જ ઉપયોગી છે. આપના વિદ્યાર્થીઓ માટે ધોરણ ૩ થી ૫ અને જરૂર પડ્યે ૬ થી ૮ માં પણ આ પુસ્તિકાનો ઉપયોગ કરી શકો છો. નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને આપ આ પુસ્તિકા ને ડાઉનલોડ કરી શકો છો. પરંતુ આ પુસ્તિકાનો બીજા કોઈ માધ્યમ દ્વારા પ્રસાર કરશો નહીં.
Have fun teaching ☺️☺️☺️💐💐💐💐





1 comment:

Comments System

Disqus Shortname