શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Friday, December 17, 2021

સમય દાન માટે ઉપયોગી અધ્યયન નિષ્પત્તિઓ

 નમસ્કાર,

સમય દાન માટે ઉપયોગી અધ્યયન નિષ્પત્તિઓ સમય દાન ની નોંધ રાખવા માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત પણ આ પીડીએફ માં હંમેશા માટે ઉપયોગી અને સિદ્ધ કરવા જેવી અધ્યયન નિષ્પત્તિઓ નો સમાવેશ કરવામાં આવેલો છે. આ અધ્યયન નિષ્પતિઓ ભાષાના સંસ્કૃત, ગુજરાતી ,અંગ્રેજી વિષયની છે. આ અધ્યયન નિષ્પતિઓ આપણા વિષયમાં બાળકોની જે સામાન્ય કચાશ છે તેને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવેલી છે.

Thursday, December 16, 2021

Samaydan information from

 નમસ્કાર

સમયદાન અંતર્ગત શિક્ષકોએ રાખવાની નોંધ માટે અહીંયા એક પીડીએફ બનાવીને મૂકી છે.

આ પીડીએફ નો ઉપયોગ દ્વારા શિક્ષક મિત્રો પોતાના કાર્યની ટુંકી વિગત, તારીખ ,સમય અને રિમાકૅસ  લખી અને પોતાની નોંધ સાચવી શકે છે.

Wednesday, October 27, 2021

Comments System

Disqus Shortname